ર૦૧૮નાં જુલાઈ સુધીમાં રૂ.ર૦૦૦ની નોટ પાછી ખેંચાઈ જશે?

નવી દિલ્હીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણી અને ૨૦૧૯ના એપ્રિલમાં થનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને વિરોધી પક્ષોને કમરતોડ ફટકો મારવા ભાજપના નેતૃત્વવાળી સરકારે ૨૦૧૬માં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં નવેમ્બર ૨૦૧૬માં ૧૦૦૦ની ચલણી નોટ બંધી લાગુ કરી હતી તેવી જ રીતે ૨૦૧૮ના જુલાઇ સુધીમાં ૨૦૦૦ની ચલણી નોટ ઉપર બંધી મૂકી શકે છે.

Leave A Reply