Saturday, December 7

કારગીલ યુધ્ધ વખતે ભારતનાં બોંબમારામાં નવાઝ-મુશર્રફ માંડ-માંઢ બચ્યા હતા.

કારગીલ યુધ્ધ દરમ્યાન નવાઝ શરીફ અને પરવેઝ મુશર્રફ માંડ માંડ બચ્યા હતા. ભારતીય દળો દ્વારા થયેલા બોંબમારામાં તેઓનો જીવ જવાનો હતો. વ્યાપક પ્રતિક્રિયાના ડરથી આ મામલાને હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

Leave A Reply