Tuesday, July 23

શિવાલયોમાં ભક્તોની ભીડ

????????????????????????????????????

પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થતાંની સાથે જ ભગવાન શિવજીનાં મંદિરોમાં ભાવિક-ભકતોની ભારે ભીડ લાગી છે સવારથી જ અલૌકિક દર્શન થઈ રહ્યાં છે શિવમંદિરોમાં વિશિષ્ટ પુજાઓ કરવામાં આવી રહી છે અને શિવાલયોમાં હર..હર..મહાદેવ..હર..નો નાદ ગુંજી રહ્યો છે અને નગર મેં જાગી આયા, અજબ હૈ તેરી માયા, સબસે બડા હે તેરા નામની કેસટો પણ ગુંજી રહી છે.

Leave A Reply