Monday, May 20

જૂનાગઢમાં મોસમનો કુલ વરસાદ ; ર૦ા ઈંચ નોંધાયો

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ગત સપ્તાહથી મેઘરાજાએ અનહદ કૃપા વરસાવી છે ત્યારે જીલ્લાનાં ૯ તાલુકા પૈકી વિસાવદરમાં મોસમનો કુલ વરસાદ ર૪ ઈંચ, વંથલી પંથકમાં રરા ઈંચ અને જૂનાગઢ પંથકમાં ર૦ા ઈંચ વરસાદ નોંધાયો છે.

Leave A Reply