ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ ક્રિકેટ ટેસ્ટને લઇને રોમાંચ

જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જાઇ રહ્યા છે તે ભારત અને શ્રીલંકા વચ્ચેની લાંબી શ્રેણીની શરૂઆત થઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આ શ્રેણીમાં ત્રણ ટેસ્ટ મેચ, પાંચ વનડે મેચો અને એક ટ્‌વેન્ટા મેચ રમાનાર છે. આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ સામે નંબર વન રેન્કિંગ જાળવી રાખવાનો પડકાર છે. ભારતીય ટીમમાં સ્ટાર ખેલાડી શાનાદાર દેખાવ કરવા માટે તૈયાર દેખાઇ રહ્યા છે. બન્ને ટીમો વચ્ચે અનેક યાદો રહેલી છે. જે ચાહકો હજુ પણ ભુલ્યા નથી. કેઓલ રાહુલ ઘાયલ થયા બાદ ભારતને ઓપનિંગમાં લઇને તકલીફ દેખાઇ રહી છે. અંતિમ ઇલેવનને લઇને હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ટીમના બાકીના ખેલાડીઓ ગાલે પહોંચ્યા બાદ જારદાર પ્રેકટીસ કરી ચુક્યા છે.

Leave A Reply