તા.૧પ ઓગ્ષ્ટે વડાપ્રધાન દેશનાં કિસાનોને મોટી ભેટ આપી શકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકિલ્લા ઉપરથી સ્વતંત્રતા દિવસે દેશને નામ પોતાનુ ચોથુ સંબોધન રજુ કરશે. આ પ્રસંગે તેઓ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારો માટે કોઈ મોટી યોજનાની જાહેરાત કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Leave A Reply