Tuesday, February 18

હવે અમદાવાદમાં મેઘ તાંડવ ; સમગ્ર શહેર જળબંબાકાર ઃ ર૪ કલાકમાં ૧૧ ઈંચ ખાબકયો

છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં મેઘો મન મૂકીને અનરાધાર વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ ઈંચ ધોધમાર વરસાદ ખાબકયો છે.

Leave A Reply