વડતાલ સ્વામી નારાયણ મંદિરના સ્વામીજી પુરગ્રસ્તોને વ્હારે, ૧પ૦૦૦ ફૂડ પેકેટ રવાના

વડતાલ સ્વામી નારાયણ મંદિરના સ્વામીજીએ ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં થયેલ અતિવૃષ્ટીમાં ફસાયેલા લોકોને વ્હારે આવી ૧પ૦૦૦ ફુડ પેકેટ તૈયાર કરી રવાના કરાયા છે.

Leave A Reply