જૂનાગઢ સહિત સોરઠનાં શિવમંદિરોમાં ભકિતનો નાદ ગુંજી ઉઠયો

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ માસનાં આ પવિત્ર દિવસોમાં ભકિતનો નાદ ગુંજી ઉઠયો છે અને વહેલી સવારથી જ પૂજન, અર્ચન, આરતી સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યાં છે.

Leave A Reply