ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લેશે જૂનાગઢની મુલાકાત

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૩૦મી જુલાઈએ જૂનાગઢની મુલાકાતે આવે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે જૂનાગઢ ખાતે તેઓ દામોદરકુંડ, મજેવડી ગેઈટ અને બીજેપી કાર્યાલયનું લોકાર્પણ કરે તેવા નિર્દેશો મળી રહ્યાં છે.

Leave A Reply