જૂનાગઢ પંથકમાં રોગચાળાએ માથું ઉચકયું

જૂનાગઢ સહિત સોરઠમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું છે શરદી, ઉધરસ, તાવ સહિતનાં ઈન્ફેકશન લોકોમાં જાવા મળી રહ્યાં છે અને દવાખાના દર્દીઓથી ઉભરાય રહ્યાં છે આ ઉપરાંત ઝાંઝરડા રોડ ઉપર રહેતી એક મહિલાને સ્વાઈન ફલુ પોઝીટીવ હોવાનું બહાર આવેલ છે.

Leave A Reply