પનામા કોભાંઢ કેસમાં નવાઝ શરીફ દોષિત, વડાપ્રધાનપદે અયોગ્ય જાહેર

પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે આજે આપેલા એક અતિ મહત્વનાં ચુકાદામાં પાકિસ્તાનમાં ભારે ચર્ચા જગાવનારા પનામા ગેટ લીક કેસનાં મામલામાં વડાપ્રધાન નવાઝ શરીફ વિરૂધ્ધ ચુકાદો જાહેર કરતા તેમને દોષિત જાહેર કરવાની સાથે વડાપ્રધાન પદ માટે અયોગ્ય ઠરાવી દીધા છે.

Leave A Reply