શ્રાવણ સુદ સાતમ – શીતળા સાતમની ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે શ્રાવણ સુદ સાતમ એટલે કે નાની શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી રહી છે આજે સવારથી જ બહેનો દ્વારા શીતળા માતાજીનાં મંદિરે પૂજન-અર્ચન કરી અને શીતળા માતાને કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવી રહ્યો છે.

Leave A Reply