ઝાંઝરડા રોડ ઉપર રોગચાળા સામે તંત્ર દ્વારા પગલાં

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલાં વરસાદનાં પગલે રોગચાળાએ માથું ઉચકયું છે ત્યારે જૂનાગઢનાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં સ્વાઈનફલુનો એક પોઝિટીવ કેસ બહાર આવતાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીનાં પગલાં રૂપે ઘેર-ઘેર ફોંગીગ કરવામાં આવી રહ્યું છે.

Leave A Reply