Wednesday, August 21

હરફનમોલા સદાબહાર મહંમદ રફીની આજે પુણ્યતિથી

હિન્દી ફિલ્મ સંગીત અને સદાબહાર ગાયક સ્વ. મહંમદ રફીની આજે પુણ્યતિથી છે તા ૩૧ જુલાઈ ૧૯૮૦ ના રોજ, રમઝાનના પાવન દિવસોમાં તેમનુ અવસાન થયુ હતું. આજે ૩૭ વર્ષ બાદ પણ તેઓ તેમની બેનમૂન ગાયકીથી ચિરંજીવ બની રહ્યા છે.

Leave A Reply