Wednesday, July 24

ગઈકાલે જૂનાગઢનાં શિવમંદિરોમાં વિશેષ પૂજાનાં યોજાયા કાર્યક્રમો

શ્રાવણ માસનાં ત્રીજા સોમવારે ગઈકાલે જૂનાગઢ શહેરનાં વિવિધ શિવાલયો અનેરી રોશનીથી ઝગમગી ઉઠયાં હતા અને સવારથી જ વિશેષ પૂજન-અર્ચનનાં કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયાં હતાં અને દર્શનનો લાભ લીધો હતો.

Leave A Reply