Friday, April 19

જૂનાગઢનાં નરસિંહ મહેતાં સરોવરનાં સર્વાંગી વિકાસ માટે મેયરની ટીમ સજ્જ

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરનાં વિકાસની પ્રક્રિયા વેગવંતી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને દરખાસ્ત મોકલવામાં આવી છે. આ દરમ્યાન ગઈકાલે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની મુલાકાતે મહાનગરપાલિકાનાં મેયર આદ્યશકિતબેન મજમુદાર, આરોગ્ય સમિતિનાં હિંમાશુંભાઈ પંડયા અને તેમની ટીમ આવી હતી આ તકે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક, ન્યુઝચેનલનાં તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય સાથે શહેરનાં વિકાસ કામોની વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

38 + = 39

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud