Saturday, December 14

ઐતિહાસીક અને પુરાતત્વીય સ્થાનોની આસપાસ પોલીથીન ઉપર પ્રતિબંધ મુકાયો

જૂનાગઢ શહેરમાં અનેક ઐતિહાસીક અને પુરાતત્વીય સ્થાનો આવેલા છે અને જયાં પ્રવાસીઓની પણ સતત અવરજવર રહે છે આવા સ્થળોએ ૩૦૦ મીટરની ત્રીજયામાં પ્લાસ્ટીકનાં વેંચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ મુકતો આદેશ ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નરે કર્યો છે અને આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

Leave A Reply