Saturday, December 14

મુંબઈમાં પડેલાં ભારે વરસાદનાં કારણે રાજકોટ અને મુંબઈ વચ્ચેની ટ્રેન તેમજ વાયુસેવા અસ્તવ્યસ્ત

મુંબઈમાં અનરાધાર વરસાદનાં કારણે વેસ્ટર્ન રેલ્વે સાથેનાં રેલ વ્યવહારને પણ વિપરીત અસર પહોંચી છે અને વરસાદનાં કારણે ૧ર ટ્રેનો રદ કરવામાં આવી હતી.

Leave A Reply