Tuesday, December 10

જૂનાગઢ સહિત સોરઠમાં શ્રીકાર વર્ષા

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લાં બે દિવસ થયાં મેઘરાજાની અવિરત કૃપા ચાલુ રહી છે અને શ્રીકાર વર્ષા થઈ રહી છે જેનાં કારણે જીલ્લામાં આવેલાં જળાશયોમાં પાણીની ભરપુર આવક થઈ છે. જૂનાગઢ શહેરમાં વિલિંગ્ડન ડેમ ત્રીજી વખત ઓવરફલો થયો છે જયારે હસ્નાપુર ડેમ તેમજ માંગરોળનાં લંબોરા ડેમમાં પણ પાણીની ભરપુર આવક થઈ છે.

Leave A Reply