Tuesday, December 10

સોરઠમાં મેઘરાજાની હેલી – જૂનાગઢમાં પોણા બે ઈંચ વરસાદ

જૂનાગઢ સહિત સોરઠભરમાં મેઘરાજાની હેલી પાંચ દિવસ થયાં સર્જાઈ છે જેને કારણે સતત વરસાદી વરસી રહેલ છે. આજે સવારથી જ ઝરમરિયો વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ અને આસપાસનાં જળાશયોમાં પાણીની ભરપુર આવક થઈ છે. જૂનાગઢ શહેરમાં છેલ્લાં ર૪ કલાક દરમ્યાન પોણા બે ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે જયારે અન્ય તાલુકામાં પણ એક થી ત્રણ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે.

Leave A Reply