Saturday, December 14

સૌરાષ્ટ્રમાં ૮૦માંથી ૩ર ડેમો ઓવરફલો થયાં

સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ અનરાધાર વરસાદ વરસાવી લેતાં સરેરાશ ર થી ૧૦ ઈંચ વરસાદ વરસાવી દિધો છે ત્યારે ભાદરવામાં અષાઢ જેવો માહોલ સર્જાય ગયો છે અને સૌરાષ્ટ્રનાં ૮૦માંથી ૩ર ડેમો ઓવરફલો થયાં છે. રાજકોટમાં વરસાદે સટાસટી બોલાવી દેતાં આજી નદીમાં ઘોડાપુર જેવી Âસ્થતિ સર્જાણી હતી અને આજી નદી ગાંડીતુર બની હતી.

Leave A Reply