જૂનાગઢ અને સૌરાષ્ટ્રભરમાં ઉલ્લાસભેર ગણપતિ ઉત્સવની થયેલ ઉજવણી

તા.રપ ઓગષ્ટનાં ગણેશ ચર્તુથીનાં દિવસથી જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો હતો અને ભકિતમય વાતાવરણમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો અને ઉત્સવ પૂર્ણ થતાં અનેક સ્થળોએ ભાવભેર વિસર્જનનાં કાર્યક્રમો પણ યોજાયા હતા.

Leave A Reply