Friday, April 19

શનિ-રવિ બે દિવસ નરસિંહ તળાવ રોશનીથી ઝગમગી ઉઠશે

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં તળાવ આગામી શનિવાર અને રવિવાર એમ બે દિવસ રોશનીથી ઝગમગી ઉઠશે. ગત તા.૬ થી ૧પ સપ્ટેમ્બર દરમ્યાન નર્મદારથ જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરી રહેલ છે અને આ ઉજવણી અંતર્ગત નરસિંહ મહેતાં તળાવને શનિ અને રવિવારે અનેરો લાઈટીંગનો શણગાર કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

91 − = 81

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud