Tuesday, July 16

આદ્યશકિતની આરાધનાનાં પર્વ એવાં નવરાત્રિનો આવતીકાલથી પ્રારંભ થશે

આદ્યશકિત માતાજીની આરાધનાનાં પર્વ એવાં નવરાત્રિનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે માતાજીનાં ભકતોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે આવતીકાલથી જ રાસ-ગરબાની રમઝટ બોલશે આ ઉપરાંત માતાજીનાં મંદિરોમાં પણ ભકતજનોની સવારથી જ દર્શનાર્થે ભીડ લાગી જશે.

Leave A Reply