Tuesday, December 10

નવરાત્રીનાં પ્રારંભ સાથે આજથી દાંડીયારાસની બોલશે રમઝટ

નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢ શહેરમાં દોઢસો ઉપરાંત સ્થળોએ વિવિધ ગરબી મંડળો દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે તેમજ જ્ઞાતિ સમાજા દ્વારા પણ પાર્ટી-પ્લોટમાં આયોજન કરવામાં આવે છે. આજથી દાંડીયારાસની રમઝટ બોલશે.

Leave A Reply