Wednesday, July 24

જૂનાગઢમાં નવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલથી નવલા માં નાં નોરતાનો પ્રારંભ થતાંની સાથે જ નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને પ્રાચીન-અવાર્ચિન દાંડીયા રાસની રમઝટ બોલી રહી છે. ગરબી મંડળોની બાળાઓ દ્વારા રાસ-ગરબાનાં કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે

Leave A Reply