Monday, April 22

જૂનાગઢમાં ઉમંગભેર ઉજવાય રહેલ નવરાત્રી મહોત્સવ

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉમંગભેર નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને ગરબી મંડળનાં આયોજકો દ્વારા રાસ-ગરબાનાં ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલાં પ્રસિધ્ધ ગરબીઓમાં પણ બાળાઓનાં રાસ યોજાઈ રહ્યાં છે અને માતાજીની આરાધનાં થઈ રહી છે અને લોકો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

36 + = 44

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud