જૂનાગઢ શહેરમાં નવરાત્રીની ભારે ધુમ – રાસ-ગરબાનાં યોજાયાં કાર્યક્રમો

જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે અને ઠેર-ઠેર પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા યોજવામાં આવી રહ્યાં છે શહેરમાં આવેલાં વિવિધ ગરબી મંડળો દ્વારા બાળાઓનાં રાસ યોજવામાં આવી રહ્યાં છે અને લોકો રાસ-ગરબા નિહાળવાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

Leave A Reply