જૂનાગઢ શહેર (જીલ્લા) કોંગ્રેસ સમિતિનાં નવનિયુકત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો

જૂનાગઢ શહેર (જીલ્લા) કોંગ્રેસનાં સંગઠનને એક નવી જ દિશામાં લઈ જવાની પહેલ કરનાર શહેર કોંગ્રેસ પ્રમુખ કેપ્ટન સતિષચંદ્ર વિરડાનાં અધ્યક્ષ સ્થાને નવનિયુકત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ શાનદાર રીતે યોજવામાં આવ્યો હતો.

Leave A Reply