પાક વિમા પ્રશ્ને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાનું લડતનું રણશીંગુ

પાક વિમાનાં પ્રશ્ને તીવ્ર આક્રોશ પ્રગટી રહ્યો છે ત્યારે માણાવદર વિસ્તારનાં કોંગ્રેસનાં ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા દ્વારા લડતનું રણશીંગુ ફુકવામાં આવેલ છે અને ગઈકાલે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.

Leave A Reply