વાઘેશ્વરી માતાજીનાં મંદિરે ભાવિકોની દર્શનાર્થે ભીડ લાગી

નવરાત્રીનાં પ્રારંભ સાથે જ ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ વાઘેશ્વરી માતાજીનાં મંદિરે વહેલી સવારથી જ દર્શનાર્થે ભાવિકો ઉમટી પડે છે અને પૂજન-આરતી સહિતનાં કાર્યક્રમોમાં ભાગ લ્યે છે. રવિવારે અને સોમવારે પણ ભાવિકોનો મોટો પ્રવાહ દર્શનાર્થે ઉમટી પડયો હતો.

Leave A Reply