Saturday, April 4

જૂનાગઢ સહિત સોરઠમાં આવતીકાલે શરદપૂર્ણિમાની થશે ઉજવણી

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી સંપન્ન થયા બાદ છેલ્લો ટહુકો એટલે કે શરદપૂર્ણિમાં ઉત્સવ આવતીકાલે યોજવામાં આવશે અને વિવિધ સમાજા દ્વારા શરદોત્સવનું આયોજન થયું છે.

Leave A Reply