જૂનાગઢમાં ઠંડીનાં ચમકારા સાથે ઉકળાટ

જૂનાગઢમાં વહેલી સવારનાં ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે જયારે બપોરનાં અને રાત્રીનાં સમયે ઉકળાટભર્યું વાતાવરણ જાવા મળે છે. તાપમાનનો પારો ૩૪.૪ ડિગ્રીને પાર કરી જતો હોય છે.

Leave A Reply