Monday, December 16

જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ખાતે ભાજપની જાહેરસભા યોજાઈ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આગમન થઈ ચુકયું છે અને ગઈકાલે તેનું જૂનાગઢમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગઈકાલે રાત્રીનાં બહાઉદ્દીન કોલેજ ખાતે એક જાહેરસભા પણ યોજવામાં આવી હતી. જેમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતનાં પદાધિકારીઓએ ઉદ્‌બોધન કર્યું હતું.

Leave A Reply