Monday, May 20

જૂનાગઢમાં રામકથામાં નાગર દર્શન કરાવતા પૂ. મોરારીબાપુ

જૂનાગઢ શહેરમાં રાજલક્ષ્મી પાર્ક ખાતે માનસ ધામમાં માનસ નાગર કથા ચાલી રહી છે ત્યારે પાંચમાં દિવસે પૂ. મોરારીબાપુએ હજારો શ્રોતાઓને નાગર દર્શન કરાવ્યા હતા.

Leave A Reply