નાનકડો ઉલ્કાપીંડ આજે પૃથ્વીની નજીકથી પસાર થયો

એક નાનકડો ઉલ્કાપીંડ આજે ગુરૂવારે પૃથ્વીથી ૪ર,૦૦૦ કિ.મી.ના અંતરે સુરક્ષિતપણે પસાર થઈ રહ્યો છે. ભારતીય સ્થાનિક સમય મુજબ ૧૧.૧રના સુમારે આ ઉલ્કાપીંડ પૃથ્વીની નજીક રહ્યો છે. નાસાએ પણ ટ્‌વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

Leave A Reply