૭.પ લાખ પ્રાધ્યાપકોને સાતમાં પગાર પંચનો લાભ મળશે

દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે યુનિવર્સિટી અને કોલેજાના પ્રાધ્યાપકોને મોટી ભેટ આપી છે અને તેઓને સાતમાં પગાર પંચનો લાભ આપવાનાં પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી છે.

Leave A Reply