Tuesday, February 18

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના હવામાનમાં પલ્ટો

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં હવામાનમાં પલ્ટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડયાં છે. ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં ફેરફાર થયો હતો. જૂનાગઢમાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ રાત્રીના ભારે પવન ફુંકાયો હતો.

Leave A Reply