જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં તહેવારોની ઉજવણીનો પ્રારંભ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે અગિયારસનાં દિવસથી જ તહેવારોની ઉજવણીનો પ્રારંભ થયો છે આવતીકાલે ધનતેરસનાં દિવસથી આ ઉજવણી જાર-શોરથી શરૂ થશે.જૂનાગઢની બજારોમાં દિવાળીની ધુમ ખરીદી નીકળી છે અને બજારોમાં અવરજવર પણ વધી છે.

Leave A Reply