જૂનાગઢમાં પુજય મોરારીબાપુની રામકથાની પૂર્ણાહુતિ- શ્રોતાઓને દિવાળીની શુભેચ્છા પાઠવી

જૂનાગઢ શહેરમાં રાજલક્ષ્મી પાર્ક ખાતે પૂજય મોરારીબાપુની માનસ નાગર કથા ચાલી રહી હતી જે ગઈકાલે પૂર્ણ થઈ છે આ કથા દરમ્યાન પૂજય બાપુની અમૃતવાણીનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો છે ગઈકાલે પૂજય મોરારીબાપુએ બધા શ્રોતાઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

Leave A Reply