જૂનાગઢમાં જલારામબાપાની ર૧૮મી જન્મજયંતિની ઉજવણી થશે

જૂનાગઢમાં આગામી તા.ર૭નાં રોજ લોહાણા મહાજન દ્વારા જલારામબાપાની ર૧૮મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે આ ઉજવણી નિમિતે સવારે ૧૦.૩૦ વાગ્યાથી બપોરે ર.૩૦ સુધી રઘુવંશી સમાજ માટે સમુહનાત ભોજનનું આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત મોટા જલારામ મંદિર આઝાદ ચોક ખાતે સવારથી સાંજ સુધી અન્નકુટ દર્શન અને જલારામ બાપાનાં જીવન ઉપર ફલોટની ઝાંખીનાં દર્શન થશે. જેનો લાભ લેવા ભાવિકોને અનુરોધ કરાયો છે.

Leave A Reply