શ્રી દશનામ ગોસ્વામી સેવા સમાજ મંડળ દ્વારા દ્દિતીય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોટા પીરબાવા મહંત શ્રી તનસુખગીરીબાપુ તથા નાના પીરબાવા મહંતશ્રી ગણપતગીરીબાપુનાં આર્શિવાદથી શ્રી દશનામ ગોસ્વામી સેવા સમાજ મંડળ જાષીપરા ખામધ્રોળ આયોજીત-ર૦૧૭ દ્દિતીય સરસ્વતી સન્માન સમારોહનો એક કાર્યક્રમ તા.૧પ-૧૦-ર૦૧૭ રવિવારે જાષીપરા ખાતે આવેલ ઘેડીયા કોળી સમાજ જ્ઞાતિની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોઅર કેજી થી ૧ર પાસ કરેલાં તેજસ્વી તારલાઓને ઉપÂસ્થત મહાનુભાવો સંતોનાં હસ્તે સન્માનિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં દુર-દુરથી પણ જ્ઞાતિજનો ઉપÂસ્થત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી દશનામ ગોસ્વામી સેવા સમાજ મંડળ અને કાર્યકતાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Leave A Reply