ગિરનારની લીલી પરિક્રમા માટે ૧૭ સમિતિની રચના કરવામાં આવી

જૂનાગઢ નજીક આવેલાં ગરવા ગિરનાર ક્ષેત્રમાં આગામી યોજાનારી લીલી પરિક્રમાનાં આયોજન માટે જીલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી અને યાત્રાળુઓની સુવિધા માટે તેમજ વિવિધ કાર્યો માટેની ૧૭ સમિતિની રચના કરવામાં આવી હતી.

Leave A Reply