ગરવા ગિરનારની પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરાયું

????????????????????????????????????

જૂનાગઢ નજીક આવેલાં ગરવા ગિરનારની આગામી તા.૩૧ ઓકટોબરનાં રોજ લીલી પરિક્રમા યોજાઈ રહી છે ત્યારે આ પરિક્રમામાં આવતાં યાત્રાળુ માટે લાઈટ, પાણી, રસ્તા સહિતની સુવિધા માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગઈકાલે ગિરનાર મંડળનાં સંતો અને વનવિભાગનાં અધિકારીઓએ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સુચનો કરાયા હતા.

Leave A Reply