આજે કાળી ચૌદશનાં પર્વે પૂજન સહિતનાં કાર્યક્રમો

દિવાળી પર્વનાં આગલા દિવસે એટલે કે આજે કાળી ચૌદશ હોય તે નિમિતે ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે. આજે શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા દેવમંદિરોનાં દર્શને તેમજ કાળભૈરવ દાદાનાં મંદિરે અને વિવિધ સ્થળોએ બિરાજતાં હનુમાનજી મહારાજને તેલ, સિંદુર, આંકડાની માળા તેમજ રાત્રીનાં વડાનો પ્રસાદ ધરાવવામાં આવશે અને ભકતજનોની દર્શનાર્થે ભીડ જાવા મળે છે.

Leave A Reply