જૂનાગઢમાં બિરાજતાં સાક્ષાત મહાલક્ષ્મી માતાજીનાં દર્શને ભાવિકો ઉમટી પડયાં

જૂનાગઢનાં દાણાપીઠ વિસ્તારમાં બિરાજતાં મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે ગઈકાલે ધનતેરસનાં દિવસે સવારથી જ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયાં હતા અને આવતીકાલે દિપાવલીનાં દીવસે પણ દર્શનનો લાભ લેવા ભાવિકો ઉમટી પડશે

Leave A Reply