દિપાવલી અને નૂતનવર્ષને ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ

દિપાવલી અને નૂતનવર્ષનાં તહેવારને ગણતરીનાં કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. સવારે અને સાંજનાં જૂનાગઢની બજારો લોકોથી ઉભરાય રહી છે અને મુખવાસથી માંડીને ફટાકડા સુધીની લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યાં છે.

Leave A Reply