Breaking News જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જલારામ જયંતિની આજે ભાવભેર ઉજવણી By Admin October 27, 2017 No Comments જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સંત શિરોમણી પૂજય જલારામબાપાની ર૧૮મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પૂજન-અર્ચન-આરતી અને મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.
December 14, 2019 0 ગુજરાત રાજયની સરકારી હોસ્પિટલ, આરોગ્યધામોમાં સિનીયર સિટીઝનો માટે ખાસ વ્યવસ્થા જાહેર કરતી સરકાર