જૂનાગઢમાં જલારામ જયંતિ નિમિતે અન્નકુટ દર્શન

જૂનાગઢમાં જલારામ જયંતિ પર્વ પ્રસંગે આજે પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલાં મુખ્ય જલારામબાપા અને વિરબાઈ માતાજીનાં મંદિરે આજે અન્નકુટ ભરવામાં આવેલ છે અને ભાવિકો વહેલી સવારથી જ દર્શનનો લાભ લઈ રહ્યાં છે.

Leave A Reply